સમાજ

સમાજ ~હાર્દિક વ્યાસ સમાજ : News Courtesy : The Indian Express Everyday she writes in a midday meal diary, 'No one ate today.' રાધામ્મા દરરોજ શાળાએ આવે છે, ભોજન બનાવે છે.. અને રીસેસ પછી ડાયરી (જે એણે દરરોજ મેઈન્ટેઈન કરવાની હોય છે) કાઢીને એમાં આ ચાર શબ્દ લખે છે, 'No one...

લાગણી નો પ્રવાહ

લાગણી નો પ્રવાહ ~ગીરા  પાઠક  काश तक़दीर भी होती जुल्फ की तरह, जब जब बिखरती, तब तब सवार लेते........ લાગણી નો પ્રવાહ સપનાં એવા જ જોવા જોઈએ જે પુરા થઇ શકે”... કવિત બોલ્યો ઓહ એવું કેવી રીતે થઇ શકે? સપના જોતા પેહલા થોડી ખબર હોઈ કે પુરા થશે કે નહિ અને પુરા...

"HE WRITES ...."

 HE writes  by ફરઝાના સિવાણી  image captured by KEVAL CHANDPA 12/07/2016 Tuesday. અલી , જો મેં ય પત્ર લખ્યો , હોં ને !!! :P સાચું કહ્યું તેં કે આજના જમાનામાં પત્ર કોણ લખે અને એ ય પ્રેમપત્ર .. પણ એ જ કરવાનું જે મન કહે , ખુશ રહેવાનું બસ ...કોઇને ય...

JVians Discussion - World Doctors' Day

ડોક્ટર, આપણા શરીરનો એક મિકેનિક જ કહી શકાય. આપણી અંદર શું ચાલે છે એ આપણાથી વધુ એમને ખબર હોઈ. ડોક્ટર સાથે બધાને કૈક ને કૈક તો અનુભવો થયા  જ હોઈ. 1 જુલાઈ ડોક્ટર ડે  ના દિવસે આવા જ સરસ અનુભવો અમારા JVians  ગ્રુપમાં ડિસ્કસ થયા. નીચે વાંચો અમારા ગ્રુપ મેમ્બર્સના ડોક્ટર...

JVians Discussion : Father's Day

ફાધર, પાપા , પિતાજી , બાપુજી , અબ્બુ , ડેડ આમતો ઘણા શબ્દો છે પણ આ શબ્દોની પાછળ એક જ વ્યક્તિ છે. દરેક ના જીવનમાં પપ્પાનું  સ્થાન એક અલગ જ જગ્યા  હોઈ છે. પપ્પા વિશે તો જેટલું લખીએ એટલું ઓછું જ પડે. તો આ રહ્યા અમારા JVians મિત્રોના લાગણીશીલ, બધાને સ્પર્શી જાય  તેવા...

પ્રાયશ્ચિત

પ્રાયશ્ચિત-વિરાજ ભટ્ટ પંડ્યા  પ્રાયશ્ચિત   રિયાઝ મુસ્લિમ છોકરો ... ઓહહ... " છોકરી તને ભાન છે ,તું શું બોલી રહી છે ??"  ઉર્વી: "હા મમ્મી , મુસ્લિમ તો શું ?? " આટલા વર્ષોથી હું એને ઓળખું છું . એનું આ દુનિયામાં કોઈ જ નથી . સિવાય કે એક હું . ....હું એને...

Woven Moments

Woven Moments  ~ફોઝિયા ઈરફાન  નયે નયે સપને જો બુન સકે ઉસી ઝીન્દગી કો કહો ઝીન્દગી, નયે નયે રાસ્તે જો ચુન સકે ઉસી ઝીન્દગી કો કહો ઝીન્દગી. Woven Moments Image Courtesy : calcimax.wordpress.com સો ટ્રૂ..... જો બધુ જ પ્રાપ્ત થઇ જાય તો આગળ જીવવાની ઉમંગ રહે ખરી ? જેને...

Guest Post by Jitesh Donga : એક પરપોટો હતો

એક પરપોટો હતો-જીતેશ દોંગા  આપણે ખુબ જ ફ્રેજાઈલ વિશ્વમાં જીવીએ છીએ. વર્ષોના આપણા ઇન્નોવેશન અને લાઈફને સિમ્પલ અને કમ્ફર્ટેબલ બનાવવાના હજારો પ્રયત્નોને લીધે અત્યારનો યુવાન બેડમાં પડ્યો પડ્યો બધું 'ઓર્ડર' કરે છે . માત્ર ફૂડ કે કપડા નહી, ઈમોશન્સ પણ ઓર્ડર થાય છે. ઇન્ટરનેટ એની...

ફાફડા vs ભજીયા

ફાફડા vs  ભજીયા-અંકિત સાદરીયા  નાના હતા ત્યારથી જ આવું વિચારતા "અજય દેવગણ અને અક્ષય કુમાર ફાઇટ કરે  તો કોણ પુગે? " કે "હનુમાન અને ભીમમાંથી શક્તિશાળી કોણ ?" , "અર્જુન અને એકલવ્યમાંથી સારો આર્ચર કોણ ? " "વાઘ અને સિંહમાંથી કોણ તાકાતવાળો?" શક્તિમાન અને સ્પાઈડરમેનમા...

JVians Discussion : વરસાદ આવ્યો ...

હવે ગુજરાતમાં  અમુક અમુક જગ્યાએ વરસાદની શરૂઆત થઈ ગઈ છે તો હજુ ક્યાંક વરસાદ રસ્તામા છે. આહા !! ચોમાસુ આવે એટલે વાતાવરણ જ કૈક અલગ થઈ જાય મસ્ત ઠંડુ , માટીની ખુશ્બુ અને રોમેન્ટિક મિજાજ. બસ આજ ટોપિક પર JVians  ગ્રુપમાં  ડિસ્કશન થયું કે "વરસાદ આવે ત્યારે તમે શું કરો ?...