
કસરત ના કરવાના દશ કાયદેસરનાં બહાનાઓ
~અંકિત સાદરીયા
આજકાલ બધાને ખબર છે કે આ બેઠાડુ જીવન માં કસરત બહુ જ જરૂરી છે પણ આપણે એટલા આળસુ છીએ કે કસરત ના કરવાના અને બીજા ને ના કરવા દેવાના બહાના ગોતી જ લેતા હોઈએ છીએ. તો આ નીચે નું લિસ્ટ વાંચો (થોડું મજાક માં હો ! ) ...