અભી અભી હુઆ યકીં કી આગ હૈ મુજ મે કહીં
~ ફોઝિયા ઇરફાન
એય સાલા..હમ્મ્મ .
![]() |
અભી અભી હુઆ યકીં કી આગ હૈ મુજ મે કહીં |
ને આ અંતર ની જવાળા બહાર દઝાડતા તીખારાઓ કરતા ઘણી તેજ છે એટલેજ જીવું છું ,સરવાઇવડ છું.
રુકાવટો આવે,ભૂલો થાય,રડવુ એ આવે,હોપલેસ થઇ જવાય,એક્સ્પ્લોઇટ થયા ની ફીલીંગ આવે,લાગણી દૂભાય,પોતાના લાગતા વળગતાઓ દ્વવારા થતુ અનપેક્ષિત વર્તન ,વિચારેલુ ના હોય એવુ એવુ કેટલુંય....બટ ઇટ્સ ઓકે!!આઇ એમ સેડ..નોટ ડેડ..આઇ એમ ડેમેજ્ડ.. નોટ બ્રોકન. મારા શરીર ની જેમ મારા મન ને પણ ઓટો રીપેર સીસ્ટમ છે.રડી લીધુ, લડી લીધુ.ફીનીશ..ફ્રસ્ટ્રેશન આઉટ,કરેજ ઈન..આઇ વોન્ટ લેટ ઇટ રુઇન મોર.આમ પણ કૂદરતે સ્ત્રી ને બમણી સહનશકિત ને ચારગણી નવી રીતે જાત વિકસાવ્વાની શકિત આપી છે..એન્ડ સમટાઇમ્સ..લાઇફ બીકમ્સ ઇઝી વ્હેન યુ બીકમ ઢીટ..અમુક વખતે ઢીટ થઈ જવુ પણ એક આર્ટ છે..લોલ..
તો હું તૈયાર છું એજ ચેહરો લઈને નવા એટિટયુડ સાથે,નવી કેડીએ ચાલવા,નવી ભૂલો કરી એમાં થી નવું શીખવા.
જો જીવ માં જીવ રાખી કેટલાય નવા જીવન સર્જી શકું તો અમુક ચાન્સીઝ પોતાને આપવામાં શું વાંધો છે
યાર!!જરુર પડયે સંબંધ ખાતર ઝુકી એ જઇશ ને વખત આવ્યે સ્વાર્થ ખાતર સૌમ્ય સામનો એ કરીશ..ફ્લેકસિબિલીટી ને પ્રેક્ટિકલિટી નો અજોડ સંગમ મારી કમ્ફરટેબિલિટી મુજબ યુ નો!! ..
મને ખૂબજ ગમતો કરીના કપૂર નો 'જબ વી મેટ' ના ડાયલોગ નો મતલબ એમ નથી કે હું બ્યુટીક્વીન છું ને મને મારા સીવાય બીજું કોઇ ગમતુ નથી.એક્ચ્યુલી ઇટ મીન્સ કે હું પોતાની જાત ને તમામ ખામીઓ,ભૂલો,નબળાઈઓ સહીત સહર્ષ સ્વીકારું છું. ને ખરા અર્થ માં
યેસ... "મૈ અપની ફેવરીટ હું".
સ્ક્રિબલ્ડ : By ફોઝિયા ઇરફાન
Date : 09-06-2016
e-mail id : foziyairfan3@gmail.com
સ્ક્રિબલ્ડ : By ફોઝિયા ઇરફાન
Date : 09-06-2016
e-mail id : foziyairfan3@gmail.com
well written
ReplyDeleteThnxx
DeleteHi Foziya....Me bhi apni favourite hu.....
DeleteHey Tamanna..dats really gud n necessary..keep loving yourself
DeleteArtistically scribbled....
ReplyDeleteYess.have perfection pchal nathi dodvu..scribbled ej maru mangmtu😀😀
ReplyDeleteAhaaa
ReplyDeleteSaav saachchu
Thnxx sisso
DeleteGood luck :)
ReplyDeleteThnxx😊😊
Delete