Guest Post by Abhishek Agravat ..... ખાનાબદોશી,રખડ્ડપટ્ટી,પ્રવાસો અને મસ્તી....

ખાનાબદોશી,રખડ્ડપટ્ટી,પ્રવાસો અને મસ્તી....-Abhishek Agravat   ·    રખડવું યુવાન જીવના શોખમાં હોય છે. બાળપણના માસૂમ દિવસોમાં થતી રખડપટ્ટીનું ક્ષેત્રફળ વધીને બાજુના મહોલ્લાં સુધીનું રહેતું. રસ્તો ભટકેલું કૂતરું બીજા વિસ્તારમાં જઇ ચડે અને ત્યાં જ જન્મેલાં અને...

JVians Discussion (group post) : છેલ્લા 24 કલાક ....

ક્યારેય વિચાર્યું છે કે જો તમને પહેલાં જ ખબર પડી જાય કે તમારી પાસે હવે જિંદગી ના છેલ્લા 24 કલાક જ છે તો તમે શું કરો?!   એક વખત ગ્રુપમાં ફરઝાનાએ પૂછ્યું કે, જો બધાને ખબર પડી જાય કે હવે જીવનનાં છેલ્લા 24 કલાક જ બાકી છે તો તમે એ કેવી રીતે વિતાવશો? અને પછી ગ્રુપમાં ચર્ચા થઈ...

Expressions of Life: ચાર લઘુકથાઓ

Expressions of Life: ચાર લઘુકથાઓ  ~ સંકેત વર્મા  ૧. હાશ ! એણે જ ફોનનું લાલ બટન દબાવી દીધું.  ફોન કદી ઉપાડશે જ નહિ. અને ટાઈમ પર આવશે નહિ. બસ, હું આવી જઈશ, હું આવી જઈશ કહ્યે રાખશે. રોજે રોજ હું કહેતી ય નથી. આજે ઍનિવર્સરી છે. 10 વર્ષ પૂરાં થયા છે. છતાં આજનો...

N.E.E.T & CLEAN - આધુનિક માતા-પિતાની વ્યથાકથારૂપ બનેલ શિક્ષણ અને પેરેન્ટીંગ

N.E.E.T & CLEAN - આધુનિક માતા-પિતાની વ્યથાકથારૂપ બનેલ શિક્ષણ અને પેરેન્ટીંગ-મૌલિક પંડ્યા “સા વિદ્યા યા વિમુક્તયે” વિષ્ણુપુરાણના પ્રસ્તુત શ્લોકનો અર્થ – જે બંધન (કોઇપણ પ્રકારનું હોય શકે) માંથી મુક્તિ અપાવે તે વિદ્યા. આ શ્લોકનો અર્થવિસ્તાર તો લગભગ બધા લોકો વિદ્યાર્થીકાળથી...