
ઉત્સવ
~હાર્દિક વ્યાસ
ઉત્સવનું વાતાવરણ છે. દીવાળીની રાત છે. શહેરનાં રસ્તાઓ અને ગલીઓ રોશનીથી ઝળહળે છે. ઘરોની દિવાલો, કાંગરાઓ અને ગોખલાઓમાં દીવડાઓ ઝગમગ થાય છે. ઘરોને પ્રકાશથી નવડાવ્યા હોય એવું પ્રતીત થાય છે. ચારેય બાજુથી ફટાકડાં ફૂટવાનાં અવાજો આવે છે. સૌનાં આંગણામાં સૌ આવડે એવી...