
જય હો!
"ज़िन्दगीमें आपका लास्ट परफॉर्मंस इम्पोर्टेन्ट है, पास्ट परफॉर्मंस नहीं।"
આ ન્યુયર પર, ભારતના દરેકે દરેકે નાગરિકે જીભ પર કોતરાવી રાખવા જેવું આ વાક્ય છે. ભારતના એટલે લખ્યું જે આપણી બહુ બધી એનર્જી ભૂતકાળની મહાનતાની ગાથાઓ ગાવામાં, સંસ્કૃતિના વગર સમજયે...