
HE RECALLS
by Farzana Sivani
22/01/17
Sunday.
સના,
સૌથી પહેલાં તો તું મને એ કહે કે શા માટે તારે એ સમયને યાદ કરવો છે ફરીથી ?? શા માટે એ સમયની પરીસ્થિતિને તારે ફરીથી અનુભવવી છે? હા, હતો એ સમય કસોટીનો... કસોટી ધીરજની, વિશ્વાસની, તારી ને મારી અંદર રોપાયેલાં...