
એવરેજ લોકોની એવરેજ કથા !
~ અંકિત સાદરીયા
"જેક ઓફ ઓલ ટ્રેંડસ , માસ્ટર ઓફ નન". આ એક ઈંગ્લીશ કહેવત છે જેનો સીધો અર્થ એ છે કે બધી વસ્તુ આવડતી હોઈ, પણ એકેય વસ્તુમાં માસ્ટર ના હોઈ. તમે કોઈ પણ ક્ષેત્રમાં ટોપ પર ત્યારે જ પહોંચી શકો જયારે તમે જે તે ક્ષેત્રમાં...