
પ્રેમ – ખુદાના ઘરનું સરનામું ! By Abhishek Agravat
કહેવાય છે કે આ જનરેશન પાસે સૌથી મોટો પ્રશ્ન
રિલેશનશીપનો છે. પ્યારને ઘડીભર બાજુએ
કરીને લગ્નને કેન્દ્રમાં રાખીને ટૂંકી વાત કરીએ તો ધડાધડ છૂટાછેડા થવા માંડે એવો
ઘાતક આ યુગ નથી પણ હા, સંબંધની
મીઠાશની આવરદા...