
દિવાળી આવી કે દેવાવાળી - Dhaval Khatsuriya
સેક્શન - આ તે લખ્યું છે ?
ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે. જ્યાં વિવિધ ધર્મના વિવિધ તહેવારો ઉજવાય છે. માટે અહીંની પ્રજા ઉત્સવપ્રિય રહી છે. તમામ તહેવારો ખુબ જ હોશથી ઉજવાય છે.
એમાંય શ્રાવણ માસથી દિવાળી સુધીમાં અનેક...