
Spoof Sort of Parody
by Harsh Pandya
આપણે
ત્યાં સ્પૂફ પ્રકારનું સાહિત્ય પ્રમાણમાં ઓછું લખાય છે. તમને ગમતા
લેખક/કવિની ભાષા, લેખ રજુ કરવાનો અંદાજ અને મર્મ પકડીને બિલકુલ એ જ રીતે
લખવાનો કસબ મહેનત માંગી લેતી વસ્તુ છે કેમકે એ માટે તમારે જે-તે લેખક/કવિને
સાંગોપાંગ વાંચવા પડે...