
મારે તો ભક્તિ કરવી પુરા ભાવથી રે લોલ ..~અંકિત સાદરીયા
ભક્તિ કરવી એ ભારતીયોના DNAમાં છે. પહેલા લોકો ભગવાન, અલ્લાહ, ક્રાઈસ્ટ, બુદ્ધ વગેરેની ભક્તિ કરતા, પછી ધીરે ધીરે આ લોકોની ભક્તિ કરતા સાધુઓ , મુલ્લાઓ , પાદરીઓ વગેરેની પૂજા કરવા માંડ્યા. આમાંથી જ આ બાબા રામ રહીમ, આશારામ...